પરમિટ નંબર આવશે તેના બીજા દિવસે તમારા એરિયા કાર્યાલય પર જઇ પરમિટ મેળવી લેવી સાંજે ૪ થી ૮ વાગ્યા સુધીમાં. જે લોકોની પરમિટ તારીખ 14-09-2024નાં રોજ સુધી આવી છે તે લોકોએ તારીખ 15-09-2024નાં સાંજે 4 થી 8માં કાર્યાલય થી મેળવી લેવી.

કૃત્રિમ તળાવ / Artificial Pond List 2024